ઈમેજ અને સમીકરણોમાંથી અર્થપૂર્ણ અને સંદર્ભિત માહિતીનો સાર કાઢવો

ઈમેજ અને સમીકરણોમાંથી અર્થપૂર્ણ અને સંદર્ભિત માહિતીનો સાર કાઢવો

મોટાભાગના શૈક્ષણિક કોન્ટેન્ટમાં ઇમેજ, સમીકરણો અને સંજ્ઞામાં લોક કરેલી માહિતીનો સમાવેશ થાય છે. ઇમેજ અને સમીકરણોમાંથી અર્થપૂર્ણ અને સંદર્ભિત માહિતી કાઢવાની પડકારરૂપ સમસ્યા અનસ્ટ્રક્ચર્ડ ડેટા સ્ત્રોતોમાંથી કોન્ટેન્ટના સ્વચાલિત ઇન્જેશનની સમસ્યા સાથે ખૂબ નજીકથી સંબંધિત છે. ઈમેજમાંથી સિમેન્ટીક માહિતી કાઢવા એ હજુ પણ ડોમેન-આધારિત ખુબ જ અઘરું કાર્ય છે જેના માટે મોટા ડેટાસેટ અને જટિલ મશીન વિઝન અને ડીપ લર્નિંગ અભિગમની જરૂર છે.