નાનપણમાં, હું હંમેશા ભણવા કરતાં કમ્પ્યુટર અને વિડિયો ગેમ્સ રમવાનું વધુ પસંદ કરતો, કારણ કે ભણવાનું મારા માટે મુશ્કેલ પણ હતું અને આંનદમય પણ ન હતું. મેં શાળામાં ઘણો સંઘર્ષ કર્યો, સાથે જ મારા શિક્ષકો, મિત્રો, અને મારા માતા-પિતાને કોઈ અપેક્ષા ન હતી કે હું ધોરણ 12 અથવા JEE Main પાસ કરીશ. જયારે મને Embibe વિષે ખબર પડી, પ્રેક્ટિસ કરવી એ ગેમ જેવી લાગી, જેણે મને ઘણો જ પ્રભાવિત કર્યો. મેં જેટલી વધુ પ્રેક્ટિસ કરી, હું તેટલા વધુ એમ્બીયમ કમાયો, જેની મદદથી મેં મારા નબળા ટોપિક અને પ્રકરણો પર ધ્યાન આપવા માટે વિશેષ પ્રેક્ટિસ પેક અનલોક કર્યા.મારે Embibe પર અભ્યાસ કરવા માટે કોઈ વધુ મહેનત કે 10 કલાક આપવાની જરૂર પડી નથી. માત્ર 10 દિવસની તૈયારી સાથે મેં JEE મેઈન પાસ કરી, અને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
સામાન્યથી અદભુત તરફ
JEE Advanced સ્કોર માં 65.5% નો વધારો થયો છે.
JEE Main સ્કોર માં 83.3% નો વધારો થયો છે.
આયુષ સોની
છિદવાડા | JEE મેઈન
ઝડપ
ગુણવત્તા
NEET સ્કોર માં 71.6% નો વધારો થયો છે.
Mathematics for JEE Main સ્કોર માં 57.9% નો વધારો થયો છે.
પછાત વર્ગોને સક્ષમ બનાવવા
VITEEE સ્કોર માં 71.2% નો વધારો થયો છે.
JEE Advanced સ્કોર માં 56.7% નો વધારો થયો છે.
પછાત વિસ્તાર
વિકાસ - ઉદયપુર
ઝડપ
ગુણવત્તા
Embibe નું પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે એવી શ્રેષ્ઠ ટેક્નોલોજી લાવ્યું છે જે પહેલા તેમને મળવી શક્ય ન હતી. વિદ્યાર્થીઓ જે Embibe પર ભણ્યા હતા તેમાંના 48% વિદ્યાર્થીઓએ પહેલી વાર JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી. જે રાષ્ટ્રીય સફળતા દર 5% ની સરખામણીએ અમારા માટે ઘણો જ પ્રભાવશાળી છે. આ સાબિત કરે છે કે જે વસ્તુઓ શહેરોમાં વિદ્યાર્થીઓને મળે છે, તે પછાત વિસ્તારોમાં વિધ્રાથીઓને ઉપલબ્ધ કરાવવામાં આવે, તો તેઓ પણ ભારતની ટોચની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમની ક્ષમતા પ્રમાણે સફળતા મેળવી શકે છે.
BITSAT સ્કોર માં 63.3% નો વધારો થયો છે.
Reasoning for SSC સ્કોર માં 51.3% નો વધારો થયો છે.
વિશાળ શૈક્ષણિક સંસ્થાઓને મજબૂત બનાવવી
11th CBSE સ્કોર માં 55.6% નો વધારો થયો છે.
11th CBSE સ્કોર માં 15.4% નો વધારો થયો છે.
પ્રિયલ અગ્રવાલ
Grade 6 | Ajmer
Embibe મારા વ્યક્તિગત શિક્ષક જેવું છે જે મને હમેંશા પ્રેરણા આપે છે. તેની હિન્ટ અને શોર્ટ-કટની મદદથી મારી ગણિતની ગણતરીઓ અને વિજ્ઞાનના કોન્સેપ્ટમાં ગણો બધો સુધાર આવ્યો છે. અહીં હું સારી રીતે ભણતા શીખ્યો, જે એક સારા વિદ્યાર્થી માટે ખુબ જ જરૂરી છે.
VITEEE સ્કોર માં 46.4% નો વધારો થયો છે.
Mathematics for TS EAMCET સ્કોર માં 22.7% નો વધારો થયો છે.
અમને સફળતાની કેન્દ્રીય સંસ્થા કહી શકો
12th CBSE સ્કોર માં 80.0% નો વધારો થયો છે.
TS EAMCET સ્કોર માં 36.6% નો વધારો થયો છે.
અંકુશ શર્મા
દિલ્હી | SSC CGL | 2016
ઝડપ
ગુણવત્તા
2016માં, Embibeની મદદથી, મેં SSC CGLની ભરતી પરીક્ષા પાસ કરી હતી. મારી તૈયારી દરમિયાન, મને ઘણી વાર પોતાના પર શંકા થતી, પરંતુ વારંવારની પ્રેક્ટિસ અને મોક ટેસ્ટની મદદથી મારો આત્મવિશ્વાસ વધ્યો, જેણે મને મારા CBI ઓફિસરના ધ્યેય સુધી પહોંચાડવામાં એક અગત્યનો ભાગ ભજવ્યો.
NEET સ્કોર માં 70.7% નો વધારો થયો છે.
General Intelligence and Reasoning for SSC CGL Tier-I સ્કોર માં 54.2% નો વધારો થયો છે.
સારા માટે EMBIBE
12th CBSE સ્કોર માં 81.2% નો વધારો થયો છે.
BITSAT સ્કોર માં 50.3% નો વધારો થયો છે.
Mr. શિશિર કુમાર શાહી
Director, CSRL Super 30 | All India | 2019
ઝડપ
ગુણવત્તા
Embibe નો મોંટામાં મોટો ફાયદો એ છે કે તેની ટેક્નોલોજી વિદ્યાર્થીને તેની કુશળતા સાથે તેની તૈયારીનું સ્તર અને તેઓ વધુ સારી રીતે તૈયારી કેવી રીતે કરી શકે તે સમજવામાં મદદ કરે છે. આ પ્રકારનો ફીડબેક રૂઢિચુસ્ત ટેસ્ટ પદ્ધતિ દ્વારા શક્ય નથી. અમારા ઘણા વિદ્યાર્થીઓએ નિયમિત આ પ્લેટફોર્મ પર ભણીને આત્મવિશ્વાસ મેળવ્યો છે, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ જે દેશના દૂર દૂરના ભાગમાં રહે છે.
NEET સ્કોર માં 70.4% નો વધારો થયો છે.
Quantitative Aptitude for IBPS RRB Officer Scale-I Prelims સ્કોર માં 50.2% નો વધારો થયો છે.
ઉતમ શૈક્ષણિક પરિણામો સાથે રાષ્ટ્રને સશક્ત બનાવવું
11th CBSE સ્કોર માં 22.3% નો વધારો થયો છે.
12th CBSE સ્કોર માં 53.8% નો વધારો થયો છે.
આસામ
Embibeના પ્લેટફોર્મની આસામ સરકારની 'અનુદોરામ બોરોહ એવોર્ડ સ્કીમ' (ARBAS) માટે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ પર દેખીતી અસર હતી. વિદ્યાર્થીઓ પર દેખીતી અસર હતી. વિદ્યાર્થીઓનો સફળતા દર એન્જિનિયરિંગમાં 10% થી વધીને 32.02% અને મેડિકલ પ્રવેશ પરીક્ષામાં અનુક્રમે 34.96% થયો. 2019 માં, 11,001 વિદ્યાર્થીઓમાંથી, 3,005એ JEE અને NEET ક્રેક કર્યું, JEE (મુખ્ય) માં 2,858 પસંદગીઓ સાથે. પ્રભાવશાળી રીતે, 682 વિદ્યાર્થીઓએ JEE (મેઇન્સ) માં 90+ પર્સન્ટાઇલ મેળવ્યા હતા અને 3 વિદ્યાર્થીઓએ 99.9 પર્સેન્ટાઇલ મેળવ્યા હતા. 2020 માં, 14,145 વિદ્યાર્થીઓમાંથી, 3,395 અને 5,273 વિદ્યાર્થીઓ અનુક્રમે JEE (મુખ્ય) અને NEET માટે લાયક બન્યા હતા.
JEE Advanced સ્કોર માં 66.7% નો વધારો થયો છે.
Quantitative Aptitude for IBPS Clerk Mains સ્કોર માં 50.8% નો વધારો થયો છે.
શૈક્ષણિક આગેવાનોને સાથ આપવો
BITSAT સ્કોર માં 68.9% નો વધારો થયો છે.
JEE Main સ્કોર માં 78.4% નો વધારો થયો છે.
Mr. J C ચૌધરી
CMD | Aakash Institute | 2019
Aakash માં, અમે અમારા બાળકોના કન્ટેન્ટને પોષિત કરીને અને તેમણે મેળવેલા શિક્ષણનું વિગતવાર પરિણામ આપીને વધુ સારું કરવા સક્ષમ બનાવીયે છીએ. જયારે અમે અમારા CBT પરીક્ષણ પ્લેટફોર્મ માટે Embibe સાથે ભાગીદારી કરી, ત્યારે તેમણે અમારા વારસાનો આદર કર્યો અને સફળતાનાં સમાન ધ્યેય માટે અમારી ટીમ સાથે કામ કર્યું. Embibe એ વિદ્યાર્થીઓને તેમના છેલ્લા ટેસ્ટના પ્રયાસનું જરૂરી ગુણાત્મક મૂલ્યાંકન આપ્યું, સાથે જ પ્લેટફોર્મ પર તે પણ જણાવાયું કે તેઓ પરીક્ષાના સમયે તેમના મજબૂત ભાગ ત્વરિત જવાબ આપવા માટે કેવી રીતે વધુ મજબૂત કરી શકે.
JEE Advanced સ્કોર માં 80.0% નો વધારો થયો છે.
Mathematics for BITSAT સ્કોર માં 73.1% નો વધારો થયો છે.
શિક્ષણમાં શ્રેષ્ઠ મગજને પ્રોત્સાહન આપવું
TS EAMCET સ્કોર માં 51.9% નો વધારો થયો છે.
BITSAT સ્કોર માં 46.7% નો વધારો થયો છે.
Prof. PC થોમસ
વર્ગો | કેરળ | 2019
ઝડપ
ગુણવત્તા
Embibe નો વપરાશ એ વિદ્યાર્થી અને શિક્ષક બન્ને માટે ખુબ જ અસરકારક રહ્યો છે. વિદ્યાર્થીઓને સચોટ ફીડબેક મળે છે અને અમે તે પણ નોંધ્યું છે કે અમારા પાસ થયેલા વિદ્યાર્થીઓ માંથી 54% એ 90+ પેર્સેન્ટાઈલ મેળવ્યા છે જે ખુબ જ પ્રભાવશાળી પરિણામ છે. Embibe નું પરમ અને સક્ષમ ફીચર શિક્ષકોને તેમના બનાવેલા પ્રશ્નો અપલોડ કરવા અને તેમની સગવડ મુજબ ટેસ્ટ લેવામાં મદદ કરે છે જેથી તે તેમનો કિંમતી સમય બચાવી શકે, અને તે સમયમાં તે વર્ગમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં વિતાવી શકે.
JEE Advanced સ્કોર માં 67.0% નો વધારો થયો છે.
Mathematics for TS EAMCET સ્કોર માં 19.3% નો વધારો થયો છે.
શ્રેષ્ઠ પણ સારા બની શકે છે
12th CBSE સ્કોર માં 83.7% નો વધારો થયો છે.
TS EAMCET સ્કોર માં 35.6% નો વધારો થયો છે.
NEET સ્કોર માં 71.8% નો વધારો થયો છે.
Reasoning for Railways સ્કોર માં 50.0% નો વધારો થયો છે.